Skip to main content
Settings Settings for Dark

ઇમ્યુનિટી મીઠાઈ બાદ હવે સુરતમાં બુસ્ટર આઇસ્ક્રીમ અને થિક શેકનું વધ્યું વેચાણ

Live TV

X
  • કોરોનાની સ્થિતિમાં લોકો ગરમ પાણી અને ઉકાળાનું સેવન કરીને રોગપ્રતિકારક શકિત વધારવા માટે પ્રયત્નશીલ રહે છે તેવામાં ખાવાના શોખીન એવા સુરતમાં ઇમ્યુનીટી વધારતી મીઠાઇ બાદ ઇમ્યુનિટી બુસ્ટર આઇસ્ક્રીમ અને થિક શેક બજારમાં આવી ગયા છે.

    જેનો સ્વાદ ઉકાળા જેવો જ લાગે છે.અને ઉકાળા માં જે તમામ આયુર્વેદિક વસ્તુઓ નાખવામાં આવતી હતી તે જ વસ્તુઓ આઇસક્રીમમાં નાખવામાં આવે છે. જેમાં તજ, ખસખસ, આદુ, હળદર, ખારેક, તુલસી તમાલપત્ર, લવિંગ, ઈલાયચી અને મરી મસાલા નાંખવામાં આવે છે. આ બધી વસ્તું દ્વારા આઇસક્રીમ અને થીક શેક બનાવાય છે જે સુરતીઓને પસંદ પડી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply