એક એનજીઓ દ્વારા ઘરેલુ હિંસા ઘટે તે દિશામાં પ્રતિજ્ઞા લેવડાવી
Live TV
-
સરસપુર ખાતે વેલેન્ટાઈન ડેના દિવસે, સ્ત્રી-પુરૂષ સમાન અધિકારની ભાવના ઉભી થાય અને ઘરેલુ હિંસા ઘટે તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા હતા.
સરસપુર ખાતે વેલેન્ટાઈન ડેના દિવસે, સ્ત્રી-પુરૂષ સમાન અધિકારની ભાવના ઉભી થાય અને ઘરેલુ હિંસા ઘટે તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા હતા. "વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન" દ્વારા આ પ્રસંગે, પરિવારના સભ્યોએ સ્ત્રીના સન્માન અને આદરને જાળવશે, તે મુજબ પ્રતિજ્ઞા લીધી હતી. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાનું કાઉન્સિલિંગ કરવા ઉપરાંત, હવે પુરૂષો પણ ખરાબ માનસિકતામાંથી બહાર આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. દંપતીએ એકબીજાને ગુલાબના ફૂલ આપીને જીવનમાં નવા રંગ ભરવા પ્રયાસ પણ કર્યો હતો.