Skip to main content
Settings Settings for Dark

એક સાથે 4 ડેવલપમેન્ટને મંજૂરી આપતા CM રૂપાણી

Live TV

X
  • મોટા શહેરો સાથે નાના નગરોના આયોજનબદ્ધ વિકાસનો હેતુ પાર પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સાથે 4 ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. જેમાં બેચરાજી અને લીંબડી વિકાસ સત્તા મંડળ તેમજ નવસારી અને બારડોલી શહેરી વિકાસ સત્તામંડળના ડેવલપમેન્ટ પ્લાન મંજુર થયા છે.

    મોટા શહેરો સાથે નાના નગરોના આયોજનબદ્ધ વિકાસનો હેતુ પાર પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સાથે 4 ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. જેમાં બેચરાજી અને લીંબડી વિકાસ સત્તા મંડળ તેમજ નવસારી અને બારડોલી શહેરી વિકાસ સત્તામંડળના ડેવલપમેન્ટ પ્લાન મંજુર થયા છે. બેચરાજી ગામના રેવન્યુ વિસ્તારનો સુઆયોજિત વિકાસ કરી 9 થી 90 મીટર સુધીના પહોળા રસ્તાથી યાત્રાધામને આગવી ઓળખ મળશે. તો લીંબડીમાં 12 થી 40 મીટરના રસ્તાઓ અને ભવિષ્યમાં ટી.પી. સ્કીમ દ્વારા વધુ સુઆયોજિત વિકાસ થશે. નવસારી વિજલ પોર તથા આસપાસના 15 ગામોની 71.37 ચોરસ કિલોમીટર વિસ્તાર માટેની નવસારી શહેરી વિકાસ સત્તામંડળની સૌ પ્રથમ વિકાસ યોજના મંજૂર કરી છે. સાથે હયાત માર્ગોના રીપેરીંગ, સૂચિત નવા માર્ગો અને સ્ટ્રીટલાઈટ સહિતની ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા માટે પણ મંજૂરી આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply