Skip to main content
Settings Settings for Dark

એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રોબોટિક મોડેલને ગુજરાત સાયન્સ સીટીની રોબેટીક ગેલેરીમાં સ્થાન મળ્યું

Live TV

X
  • આણંદના વિદ્યાનગર ખાતે આવેલી જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા રોબોટિક મોડેલને ગુજરાત સાયન્સ સીટીની રોબેટીક ગેલેરીમાં સ્થાન મળ્યું છે.

    સ્પર્ધામાં 135 જેટલી ટીમે ભાગ લીધો હતો

    વિદ્યાર્થીઓએ ગુજકોસ્ટ ગાંધીનગરમાં યોજાયેલા રોબોફેસ્ટમાં જીત મેળવી હતી. તે સ્પર્ધામાં 135 જેટલી ટીમે ભાગ લીધો હતો. કેટેગરી વી.આઇ. સીક્સ માં GCET ની ટીમે જીત મેળવી હતી.આ જીત બદલ તેમને પ્રમાણપત્ર અને અઢી લાખનું ઇનામ મળ્યું હતું.

    મોડેલને ગુજરાત સાયન્સ સીટીની રોબેટિક ગેલેરીમાં સ્થાન

    આ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા મોડેલને ગુજરાત સાયન્સ સીટીની રોબેટિક ગેલેરીમાં સ્થાન મળતાં કોલેજમાં સર્વે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. ટીમે તૈયાર કરેલું રોવર તે જીપીએસ ગાઈડન્સ અને ઓટો મેમરી પાથ ધરાવતો રોબોટ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply