કલાક્ષેત્રે મહેશ-નરેશ કનોડીયાને મરણોપરાંત પદ્મશ્રી મળતા પરિવારે સરકારનો આભાર માન્યો
Live TV
-
ભારત સરકાર દ્વારા જુદાં જુદાં ક્ષેત્રે નામના મેળવનાર વ્યક્તિઓને પદ્મભૂષણ અને પદ્મશ્રી આપવામાં આવે છે. ગુજરાતના કલાક્ષેત્રે નામના મેળવનાર મહેશ-નરેશ કનોડીયાને મરણોપરાંત પદ્મશ્રી આપવામાં આવતા તેમના પરિવારે ભારત સરકાર અને વડાપ્રધાનનો આભાર માન્યો હતો. હિતુ કનોડીયા આ પ્રસંગે કહ્યું હતું કે મહેશ-નરેશ હંમેશા સાથે રહ્યાં અને એવોર્ડ પણ સાથે મળ્યો.
