સાહિત્યક્ષેત્રે ડૉ. ચંદ્રકાંત મહેતાના પરિવારજનોએ પદ્મશ્રી મળતા ખુશી વ્યક્ત કરી
Live TV
-
સાહિત્યક્ષેત્રે પદ્મશ્રી મેળવીને ગુજરાતનું નામ રોશન કરનાર ડો. ચંદ્રકાંત મહેતાના પરિવારજનોએ પણ પદ્મશ્રી મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમના પુત્ર પિનાકીન મહેતા કહ્યું હતુ કે ડો. ચંદ્રકાંત મહેતાએ સાહિત્ય ક્ષેત્રે આપેલી સેવાનું ઉત્તમ ફળ મળ્યું છે. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
