Skip to main content
Settings Settings for Dark

કલ્યાણપુરના રાવલ ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Live TV

X
  • દેવભૂમિદ્વારકામાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગતરાત્રીના રોજ જિલ્લામાં ભારે વરસાદને લઇને જિલ્લાના ડેમો છલકાઇ આવ્યા છે. વર્તુ-2 ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં પાણી ઘુસ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે પણ સુચના આપી દેવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply