Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ આરક્ષિત જંગલના પેટ્રોલિંગ માટે 30થી વધુ વાહનો કાફલામાં સામેલ

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ આરક્ષિત જંગલોને સાચવવા કટિબદ્ધ પેટ્રોલિંગ માટે ત્રીસથી વધુ વાહનોનો કાફલો બેડામાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રશાસકના એડવાયઝર અમીત સિંગલાએ આ વાહનોને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 
    આ વાહનોમાંથી ચાર બસ લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન માટે અને સાત માળિયા ડિયર પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે સુવિધા પૂરી પાડશે. 

    અગાઉ સ્ટાફ કર્મચારીઓને રાઇફલ, પિસ્તોલથી સજ્જ કરવામાં આવ્યા હતા. દાદરા નગર હવેલીમાં 42 ટકા વન આચ્છાદિત જંગલો આવેલા છે. જેમાં 92 ચોરસ કિલોમીટરના ગાઢ જગલમાં પ્રવાસીઓના આકર્ષણ સમાન લાયન સફારી પાર્ક અને સાત માળિયા અભિયારણ આવેલા છે. જેને નિહાળવા લાખો પ્રવાસીઓ આવતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply