Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રશાસનમાં "Garba On Wheelનુ" નું આયોજન

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા સમાજ કલ્યાણ વિભાગ સચિવ પૂજા જૈન તેમજ નાયબ સચિવ જતીન ગોયલ તેમજ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના માર્ગદર્શનથી નવરાત્રીના 9 દિવસ માટે "Garba On Wheelનુ" આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બેટી બચાઓ - બેટી પઢાઓ, વિધવા પેન્શન, વૃદ્ધ સહાય, મહિલા હેલ્પલાઈન નંબર જેવી જરૂરી માહિતીને એક નાટક દ્વારા લોકો સુધી પહોંચાડશે. દીવ જિલ્લા પંચાયતના CEO વૈભવ રીખરી દ્વારા "Garba On Wheelનુ" ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાળવિકાસ પરીયોજના અધિકારી ગાયત્રી જાટ, પોષણ અભિયાનનાં જિલ્લા કો-ઓર્ડીનેટર ચિરાગ શાહ, બ્લોક કો-ઓર્ડિનેટર  કૃતિકા ચુડાસમાએ  જહેમત ઉઠાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply