Skip to main content
Settings Settings for Dark

14 ઓક્ટોબરથી સ્પેશ્યિલ ટ્રેનોના આગમન - પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર

Live TV

X
  • 14 ઓક્ટોબરથી સુરત-ભાગલપુર અને ગાંધીનગર કેપિટલ-વારાણસી સ્પેશ્યિલ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર આગમન પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર થવા જઈ રહ્યા છે.તેની સુચી રેલ પ્રસાશન જાહેર કરવામાં આવી છે. 
    રેલ પ્રસાશન દ્વારા યાત્રિયોની માંગ અને તેમની  સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 09148 સુરત-ભાગલપુર સ્પેશ્યિલને ચુનાર,મિર્જાપુર,વિંધ્યાચલ,પ્રયાગરાજ છીવકી તથા માનિકપુર સ્ટેશનો પર આગમન પ્રસ્થાન સમયમાં તારીખ 14 ઓક્ટોબર 2021થી ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેની વિગત આ પ્રમાણે છે

    ટ્રેન સંખ્યા 09148 સુરત-ભાગલપુર સ્પેશ્યલ તારીખ 14 ઓક્ટોબર 2021 થી ચુનારમાં આગમન-પ્રસ્થાન સમય 16,53 તેમજ 16:55 કલાકે ,મિર્જાપુરમાં 17.23 તેમજ 17.25 કલાકે વિંધ્યાચલમાં 17.38 તેમજ 17.40કલાકે પ્રયાગરાજ છીવકીમાં 19.00 અને 19.05 કલાકે માનિકપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાન સમય 21.13 અને 21.15 કલાકે રહેશે.

    આજ પ્રકાર ટ્રેન સંખ્યા 04274 ગાંધીનગર કેપિટલ-વારાણસી સ્પેશ્યિલની તારીખ 14 ઓક્ટોબર 2021થી પ્રયાગરાજ છીવકી સ્ટેશન પર આગમન-પ્રસ્થાન સમય 20.35 તેમજ 20.40 કલાકે રહેશે.

    મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોની નોંધ લેશો. યાત્રી સ્પેશ્યિલ ટ્રેનના  આગમન-પ્રસ્થાન અને અનુસૂચિ પર વિગતવાર માહિતી માટેwww.enquiry.indianrail.gov.in મુલાકાત લઈ શકો છો, ઉલ્લેખનીય છે કે,આ સ્પેશ્યિલ ટ્રેનમાં કન્ફર્મ ટીકીટવાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે . પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોને  બોર્ડિંગ,યાત્રા અને મુકામ ના દરમિયાન કોવિડ-19થી તમામ સંબંધિત ધોરણો એસઓપીનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply