Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુંસિંહ ચૌહાણે ખેડામાં વાત્રક નદી અને સાબરમતી નદી ઉપર બનેલા બે પુલનું લોકાર્પણ કર્યુ

Live TV

X
  • ખેડા તાલુકાના હરિયાળા રઘવાણજના નેશનલ હાઇવે વાત્રક નદી ઉપર  અને સાબરમતી નદી ઉપર રૂપિયા 63 કરોડ 50 લાખના ખર્ચે બનેલ બે પુલનું લોકાર્પણ કર્યું હતું

    કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુંસિંહ ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય ધરુભાઈ ચાવડાના હસ્તે ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના હરિયાળા રઘવાણજના નેશનલ હાઇવે ઉપર વાત્રક નદી ઉપર  અને સાબરમતી નદી ઉપર રૂપિયા 63 કરોડ 50 લાખના ખર્ચે બનેલ બે પુલનું લોકાર્પણ કર્યું હતું.. આ તકે ધારાસભ્ય કલ્પેશ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ, કિરીતસિંહ ડાભી, સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતાં.. આ તકે મંત્રી દેવુંસિંહ ચૌહાણે કહ્યું કે પુલ બનતા ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે અને લોકોને અવરજવરની સુવિધામાં વધારો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply