Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપતાં મેળાનું આયોજન

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સ્વદેશી રમકડાને પ્રોત્સાહન મળી રહ્યું છે. દમણમાં આવેલા મેળામાં સ્વદેશી ઉત્પાદન વિશે લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જૂના જમાનાનાં રમકડા ફરી નવા પરિવર્તન સાથે આવી રહ્યાં છે. સ્વદેશી રમકડામાં નાની-મોટી પપેટ, લાકડાની ગાડી સહિત મોટી સંખ્યામાં રમકડાં વેચવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૉકલ ફોર લોકલ આહ્વાનથી રમકડાં વ્યવસાયને પ્રોત્સાહન મળી રહ્યું છે. સ્વદેશી રમકડાનું ઉત્પાદન વધારવા અને અંતરાષ્ટ્રીય બજારમાં ભારતીય રમકડાનું સ્થાન મજબૂત કરવા માટે રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply