કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ સંદર્ભે કરેલી મહત્વની જોગવાઈ
Live TV
-
શિક્ષણને લઇને PM ઇ-વિદ્યા કાર્યક્રમ લોંચ કરાશે...એક ચેનલ એક ક્લાસ અંતર્ગત ઓનલાઇન શિક્ષણ આપશે...ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલ પતિએ , ડોક્ટર જગદિશ ભાવસારએ કેન્દ્ર સરકારે શિક્ષણ સંદર્ભમાં કરેલી મહત્વની જોગવાઇને આવકારી હતી.
