Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત મહિસાગરમાં નવા 15, સુરતમાં 11 નવા કેસો આવ્યાં સામે

Live TV

X
  • રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજયું હોવાની વિગતો સામે આવી છે. તેમજ ચાર નવા કેસ આવ્યા સામેં નોંધાયા છે. તો મહિસાગર જીલ્લામાં એક જ દિવસમાં 15 નવા પોઝિટીવ કેસ મળી આવ્યા છે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 68 પર પહોંચી છે. જ્યારે સંક્રમણથી અત્યાર સુધી દૂર રહેલા અમરેલી જિલ્લામાં કોવિડ-19ના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. સંક્રમણ અટકાવવા સંભવિત સુપર સ્પ્રેડરમાં માર્કેટિંગ યાર્ડના કર્મીઓ, પોલીસ કર્મી, દૂધ-શાકભાજી વેચનાર, આરોગ્ય કર્મચારીઓ, બેંક-ટેલિફોન કચેરીના સ્ટાફ, હેર સલૂન અને મેડિકલ કર્મીઓનો સમાવેશ થાય છે. તો સુરેન્દ્રનગરના સાયલામાં ત્રણ કેસ મળી આવ્યાં છે. આ ઉપરાંત અરવલ્લી જીલ્લામાં નવા ચાર કેસ નોંધાયા છે. બીજી તરફ ગીર સોમનાથમાં નવ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતાં. સાથો સાથ ગોધરામાં પણ ત્રણ દર્દીઓને રજા અપાઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply