Skip to main content
Settings Settings for Dark

કેવડિયા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ખાતે પ્રવાસીઓનો ધસારો

Live TV

X
  • નર્મદાના કેવડિયામાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ખાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાલમાં દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' પસંદગીનું ડેસ્ટિનેશન પ્લેસ બની રહ્યુ છે. SOUની મુલાકાત માટે ઓનલાઈન બુકિંગ હાઉસફુલ થઈ ગયા છે. વધારાની બુકિંગ માટે ઓનલાઈન સ્લોટ વધારી દેવામાં આવ્યા છે. દિવાળીની રજાઓને લઈ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ રસ દાખવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર 135 મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરીથી નજારો જોવો અવિસ્મરણીય પળ બની જાય છે. 31 ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ભાગરૂપે 'રાષ્ટ્રીય એકતા પર્વ' તરીકે ઉજવણી કરવામાં આવે છે જેને લઈ કેવડિયા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply