Skip to main content
Settings Settings for Dark

કોણે કહ્યું, સિંહો તરી નથી શકતા; ગીરમાંથી આવ્યા એવા દ્રશ્યો જેમણે..

Live TV

X
  • સિંહો તરી શકતા નથી , તેવી આજ સુધી માન્યતા હતી. પરંતુ ગીરમાંથી આવેલા દ્રશ્યો, આ માન્યતાને સંદતર ખોટી પાડી રહ્યાં છે. શેત્રુંજી નદીને પાર કરતા , ત્રણ સિંહોના અલભ્ય દ્રશ્યોએ, ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે. સામાન્ય રીતે તરવું એ સિંહોની દિનચર્યાનો ભાગ હોતો નથી. પરંતુ રસ્તામાં કોઈ નદી નાળું કે જળાશય આવે તો સિંહો પાણીમાં ઉતરતા હોય છે. આ પ્રકારની વર્તણુક આસપાસના રહીશો દ્વારા ક્યારેક નોંધવામાં આવે છે. આફ્રિકન સિંહો પણ બદલાતા પરિવેશ પ્રમાણે તરણ ક્ષમતા દર્શાવતા હોવાનુ માલુમ પડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply