Skip to main content
Settings Settings for Dark

ગીરના ખેડૂતો કોઠાસૂઝથી ઉગાવી ગોટલી વગરની કેરી

Live TV

X
  • અનિલ ફાર્મના માલિકના મતે આ કેરીનું લાંબુ આયુષ્ય નથી તે ઝડપથી બગડી જાય છે

    ગીરના ભાલછેલ ગામના ખેડૂતે  ગોટલી વગરની કેરી ઉગાવી છે. સાસણગીર પાસે આવેલા ભાલછેલ ગામની સીમમાં અનિલ  ફાર્મ ખાતે આ ગોટલી વગરની કેરીના વૃક્ષો છે અહીંના માલિક સમસુદિનભાઈ  લગભગ 200 પ્રકારના આંબાની જાત તૈયાર કરી છે. તેઓ કહે છે કે, આ એન્ટિક ફળ છે આ જાતખૂબ પ્રચલિત નથી, તેમજ ધાર્યુ ઉત્પાદન મેળવી નથી શકાતુ,    પરંતુ એન્ટિક આઈટમ તરીકે બગીચાની શોભા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે . આમના  ફળ નાના તેમજ સ્વાદમાં સારા છે પરંતુ તેનું લાંબુ આયુષ્ય નથી, જેથી બગડી જવાની સંભાવના વધારે રહે છે, જેથી પાકને  તરત જ તેનો ઉપભોગ કરવો જરૂરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply