Skip to main content
Settings Settings for Dark

નવસારીઃ પોલીસ જવાનોને બાઈકર મહિલાઓએ કર્યું 30 જમ્બો છત્રીનું દાન 

Live TV

X
  • લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ જવાનો દિન રાત ખડેપગે ફરજ નિભાવી રહ્યાં છે. એક તરફ રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ ગરમી પડી રહી છે, ત્યારે પણ પોલીસ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. 

    એવામાં નવસારી જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે, પોતાની ફરજ નિભાવી રહેલાં પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોને સુરતની બાઈકર મહિલાઓએ જમ્બો છત્રી દાનમાં આપી છે. સતત તડકામાં સેવા બજાવતાં પોલીસ જવાનોનું આરોગ્ય ન જોખમાય તેવા હેતુથી આ બાઈકર મહિલાઓએ 30 જેટલી જમ્બો છત્રીઓનું દાન કર્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply