Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથના વેલણ ગામે જોવા મળેલ ટિલીયાળી બતક વિશે જાણો છો ?

Live TV

X
  • ટિલીયાળી બતક (Indian spot-billed duck, વૈજ્ઞાનિક નામ: Anas poecilorhyncha). છેને બાકી ટપકાવાળી! ચાંચ નો ઉપરનો છેડો ધ્યાનથી જોશો તો દેખાશે કે એક મોટું લાલ ટપકું છે. વળી, ચાંચ નો આગળનો છેડો પીળા ટપકા વાળો છે. ચાંચનો રંગ કાળો હોય છે.

    ટિલીયાળી બતક કદમાં ૫૫ થી ૬૩ સેમી તથા પાંખોનો ઘેરાવો ૮૩ થી ૯૫ સેમી હોય છે. શરીર દેખાવે scaly એટલે કે ભિંગડા જેવા આકાર થી રંગાયેલું હોય છે. તેની નીચેની પાંખ લીલા રંગની હોય છે. તેની ઉપર એક સફેદ રંગનો પટ્ટો હોય છે. માદા એકસાથે ૮ થી ૧૪ ઈંડાં મૂકે છે. છેલ્લું ઈંડુ મુકાઈ ગયા પછી એકસાથે ૨૪ દિવસ સુધી ઈંડા સેવે છે જેથી બધા બચ્ચા એકસાથે બાર આવે. સામાન્ય રીતે મીઠા પાણી માં જોવા મળે છે. માળો પણ પાણીના કિનારા પાસે જાડી માં બનાવે છે. ઉનાળામાં ગીર સોમનાથના વેલણ ગામે જોવા મળેલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply