Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથમાં છરા ગામના સરપંચે પોતાને જ કર્યો હોમ ક્વોરન્ટાઇન

Live TV

X
  • કોરોનાની મહામારી વચ્ચે કોડીનારમાં આવેલા છરા ગામના સરપંચ પોતાના કૌટુંબિક વ્યક્તિને લઇને સારવાર માટે રાજકોટ ગયા હતા.

    ગીર સોમનાથમાં રાજકોટથી  પરત ફરેલા લોકો પોતાની જાતે જ ગામની પ્રાથમિક શાળામાં થયા હોમ ંક્વોલરન્ટાઇન... કોરોનાની મહામારી વચ્ચે કોડીનારમાં આવેલા છરા ગામના સરપંચ પોતાના કૌટુંબિક વ્યક્તિને લઇને સારવાર માટે રાજકોટ ગયા હતા, જોકે સારવા કરાવ્યા બાદ ગામમાં પરત આવતા પોતાને જ ગામની પ્રાથમિક શાળામાં હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા. ્ગામના લોકો અને પરિવારના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખતા હોમ ક્વોંરન્ટાઇન કરી લીધા છે.. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply