Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનાં વિઠ્ઠલપુર ગામમાં મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું

Live TV

X
  • ગુજરાતનાં વિઠ્ઠલપુર ગામમાં મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું છે. વિઠ્ઠલપુર ગામેથી 100 જેટલી દીકરીઓ બાજુનાં ગામે અભ્યાસ માટે જાય છે તેમને આ સુવિધાનો લાભ મળશે. આ મહિલા બસ સ્ટેન્ડમાં વિવિધ સુવિધાઓ જેમ કે સ્માર્ટ ટીવી, સી.સી ટીવી કેમેરા, બસનું ટાઇમ ટેબલ, લાયબ્રેરી અને ડિજિટલ લાઈટિંગ જેવી સુવિધા સાથે બસ સ્ટેન્ડ ગામનાં આગેવાનો દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વિઠ્ઠલપુર ગામ વિવિધ સુવિધાનાં કારણે પ્રખ્યાત બન્યું છે ત્યારે ગામમાં લોકોને ફરવા માટે નદી પર રિવરફ્રન્ટનું કામ ચાલું છે. ગામમાં લગ્ન માટે પાર્ટી પ્લોટનાં કામની સાથે 24 કલાક પાણી આપવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply