ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં પ્રવાસીઓને આકર્ષવા વિકાસના કામો કરાયા
Live TV
-
ગુજરાતના છેવાડે આવેલા ,તથા ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ,ડાંગની વનરાજી ,સૌ પ્રવાસીઓને આકર્ષે છે
ગુજરાતના છેવાડે આવેલા ,તથા ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ,ડાંગની વનરાજી ,સૌ પ્રવાસીઓને આકર્ષે છે ,ત્યારે પ્રવાસીઓને, વધુ સુવિધા મળે તે માટે ,ડાંગ જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા, કિલાદ, મહાલ અને દેવીમાળની ,કેમ્પ સાઇટનું 50 લાખના ખર્ચે , નવીનીકરણ કરવામાં આવ્યું છે, અને અહીં આવતા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ,રહેવા માટે ,સુવિધાજનક ટેન્ટ ઉભા કરાયા છે. / તેમજ સાહસિક પ્રવાસીઓ માટે ,એડવેન્ચર એક્ટિવીટી પણ, વિકસાવવામાં આવી છે. ડાંગમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તેમજ ,ભારતના અન્ય સ્થળેથી ,પ્રવાસીઓ આવતા હોવાથી ,આ સ્થળને પર્યાવરણિય પ્રવાસન સ્થળ તરીકે ,વિકસાવવામાં આવ્યું છે.