Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ટપાલ વિભાગની અનોખી પહેલ

Live TV

X
  • ટપાલ ટીકીટમાં ક્યુઆર કોડ દ્વારા કોરોના સાથેની તમામ માહિતી સાથે ટપાલ વિભાગે મુખ્યમંત્રી રાહતફંડમાં 18 લાખની રકમ કરી જમા

    ટપાલ વિભાગ છેલ્લાં અનેક વર્ષોથી અલગ-અલગ થીમ પર જુદા-જુદા તહેવારો અને ખાસ અવસરો પર સ્ટેમ્પ અને તેના કવર બનાવે છે. ત્યારે કોરોનાકાળમાં ટપાલ વિભાગે ખાસ ટિકિટો બનાવી છે. જેમાં એક ક્યૂઆર કૉડ આપવામાં આવે છે. તેનાથી લોકોને ડિજિટલ માધ્યમો પર કોરોના સાથે જોડાયેલી તમામ જાણકારી અને બચવાના ઉપાયો આપવામાં આવ્યા છે. તેની કિંમત 100 રૂપિયા છે. જેમાંથી 75 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવે છે. ગુજરાત ટપાલ વિભાગે કરેલી આ પહેલ દ્વારા મુખ્ય મંત્રી રાહતફંડમાં 18 લાખની રકમ આપવામાં આવી છે. અને હજુપણ કામ ચાલુ જ છે. રામાયણથી માંડીને મહાભારત તહેવારોથી લઈને વિવિધ રાજ્યોના નૃત્ય વગેરેની સ્ટેમ્પ લોકોને આકર્ષિત કરે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply