Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પાવર એન્જીનયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો હવાલો GTUને સોંપાયો

Live TV

X
  • મહેસાણા ખાતે આવેલ ગુજરાત પાવર એન્જીનયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નો હવાલો ગુજરાત ટેક્નિકલ યુનિવર્સીટીને સોંપ્યો છે.સરકાર દ્વારા આ પગલું ભરાતા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા પણ ટળી છે.

    મહેસાણા ખાતે આવેલ ગુજરાત પાવર એન્જીનયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નો  હવાલો ગુજરાત ટેક્નિકલ યુનિવર્સીટીને સોંપ્યો છે.સરકાર દ્વારા આ પગલું ભરાતા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા પણ ટળી છે.મહેસાણા અમદાવાદ હાઇવે પર મેવડટોલ નાકા પાસે આવેલ આ સંસ્થામાં GTU તરફ થી નિમણૂક કરાયેલ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા ખાત્રી આપવામાં આવી છે કે આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ચોક્કસ થી વિદ્યાર્થીઓના સારા શિક્ષણ માટે યોગ્ય રહેશે. હવેથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે સીધા જ GTU સાથે જોડાઈ ગુણવતાં સભર શિક્ષણ પ્રાપ્ત કરતા થશે.હાલમાં આ કોલેજમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને કોમ્પ્યુટર સહિતની ફેકલ્ટી ચાલુ છે ત્યારે GPC પાસે થી પીપીપી પધ્ધતીથી કોલેજનો હવાલો મેળવતા GTU દ્વારા નવા સ્ટાફની ભરતી સાથે વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા સરકારી પદ્ધતિ દ્વારા ACPC એડમિશન કમિટી થકી કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply