Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિશ્વકોશના 23 હજાર લખાણો ઓનલાઈન વાંચી શકાશે

Live TV

X
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે હવે પોતાના 23 હજારથી વધુ લખાણોને લોકોને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વેબસાઈટ ડિજિટલાઈઝડ ગ્રંથોનું વિમોચન કર્યું છે.  ગુજરાત વિશ્વકોશની ઉપલબ્ધ તમામ પુસ્તકો એન્સાઈક્લોપીડિયા અને અન્ય ગ્રંથો લોકો વેબસાઈટ પરથી વાંચી શકશે. હવે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતી શબ્દકોશ- લેક્સિકોનનું સંચાલન સંભાળશે. વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ સુધી ડિજિટલાઈઝડ ગ્રંથો પહોંચે તે માટે કરાયેલી કામગીરીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરાહના કરી છે.  ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી પી.કે.લહેરી અને અધ્યક્ષ કુમારપાળ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply