Skip to main content
Settings Settings for Dark

ગોધરા શહેરની 13 વર્ષની માહીએ સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસમાં નવો રેકોર્ડ સ્થાપ્યો

Live TV

X
  • પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી 13 વર્ષની દિકરી માહી પરમારે સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસમાં અગાઉના નોધાયેલા રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા માહી પરમારને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા છે. 

    માહીએ આટલી નાની ઉંમરે રેકોર્ડ નોંધાવ્યો તે સ્વયં એક કિર્તીમાન છે. માહી પરમારે  સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીસ એટલે કે એક પ્રકારની શારિરીક કસરતના વિડીઓ જોયા હતા. માહીએ પણ આ દિશામા પ્રેકટીસ હાથ ધરી હતી. આ પહેલાં જુનો રેકોર્ડ 1 મીનીટમાં 127 ક્રંચીસનો હતો, જેને માહી પરમારે 1 મીનીટમાં 151 સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીસ કરીને નવો વિક્રમ નોંધાવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply