Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરના દંપતીએ કેટલ શેડ યોજનાનો લીધો લાભ, પશુઓને મળ્યું ઘર

Live TV

X
  • રાજ્યના પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ ગ્રામીણ લોકો માટે આશીર્વાદ રૂપ બની રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રતાપનગર ગામે પશુપાલન સાથે સંકળાયેલા અરુણાબેન વણકરને સરકારની કેટલ શેડ યોજનાનો લાભ મળતા પશુપાલનના વ્યવસાયમાં મોટી રાહત મળી છે.

    અરુણાબેન અને તેમના પતિ કમલેશભાઈ વણકરના જણાવ્યા અનુસાર પહેલાં તેઓને કોઈ પણ ઋતુમાં તેમના પશુઓને બહાર કે ઘરમાં બાંધવાની ફરજ પડતી હતી, પરંતુ પશુપાલન વિભાગ દ્વારા તેઓને અનુસૂચિત જાતિ કેટલ શેડનો લાભ મળતાં હવે તેમના પશુઓને રહેવા માટે પતરાવાળું પશુ ઘર મળ્યું છે. જેથી અરૂણા બેન સહિત તેમના પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply