Skip to main content
Settings Settings for Dark

જગતમંદિરમાં જયેષ્ઠા અભિષેકના દર્શન કરવા ભક્તોની ભીડ

Live TV

X
  • ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. આજે પૂનમના દિવસે જળયાત્રાનું વિશેષ મહત્વ છે.

    ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. આજે પૂનમના દિવસે જળયાત્રાનું વિશેષ મહત્વ છે. ત્યારે અમદાવાદ સહિત દ્વારકાના જગતમંદિરમાં જયેષ્ઠા અભિષેકની ઉજવણી કરવામાં આવી. જેને લઇને મંદિરમાં ભગવાનના દર્શન માટે ભક્તોની મોટી સંખ્યામાં  ભીડ લાગી હતી. આજના દિવસે ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. જેને લઇને દર્શન માટે મોટી સંખ્યામાં મંદિરમાં એકઠા થયા હતા. 
     

    જૂઓ જીવંત પ્રસારણ- https://youtu.be/IseFIRhhnRQ

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply