Skip to main content
Settings Settings for Dark

જાણો વર્લ્ડ ફોટોગ્રાફી ડેનો ઇતિહાસ, અજાણી વાતો અને મહત્વ!

Live TV

X
  • ફોટોગ્રાફીને લોકો માણે છે, દરેક ફોટો એક નવો કિસ્સો કહે છે અને એ એક પળની ફોટો પાછળની આખી ઝલક આંખો સામે ઉભી કરે છે.

    વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી 1839માં ફ્રેન્ચથી શરુ કરવામાં આવી હતી. 19 ઑગસ્ટના દિવસે જ ફ્રેન્ચ સરકારે ડેગ્યુંરિઓટર કેમેરાની પેટન્ટ ખરીદી હતી અને વિશ્વને ભેટ કરી હતી ત્યારથી આ દિવસને વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઓળખવામાં આવે છે. 19 ઓગસ્ટનો દિવસ વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. આજ થી 15 વર્ષ પહેલા કેમેરા ખાલી ફેમેલી ફોટો લેવા ક્યાંતો વેકેશનમાં ફોટો પાડવા માટે ઉપયોગમાં આવતો હતો પણ આજે દરેક વ્યક્તિના ફોનમાં કેમેરો હોય છે. કેમેરાથી પડેલા ફોટો ખાલી ફોટો નહિ એ પળની એક ઝલક હોય છે. પહેલા ખાલી પ્રોફેશનલ લોકો પાસે DSLR અને કેમેરાની સુવિધા મળતી હતી પણ હવે દરેક વ્યક્તિના હાથમાં કેમેરો જોવા મળે છે. ઘરડા હોય કે યુવાનો બધા જ આજે ફોટોગ્રાફર બન્યા છે. અને હવે બીયન ક્લાસિસ ઓનલાઇન પણ આપવામાં આવે છે. અને બેઝિક કલાસીસ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. આ દિવસનું મહત્વએ છે કે, આ દિવસે આર્ટ, ક્રાફ્ટ અને પેશન ફોર ફોટોગ્રાફીને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ફોટોગ્રાફીને માણવામાં આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply