Skip to main content
Settings Settings for Dark

જામનગર કોંગ્રેસ દ્વારા નવાવર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • જામનગર કોંગ્રેસ દ્વારા નવાવર્ષ નિમિતે આગેવાનો- કાર્યકરો માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ ના પ્રમુખ ડિગુભા જાડેજા, ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ સહિત કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી જેવા પદો ની વરણી કરવામાં આવી હતી. આ અવસરે સોનિયા ગાંધી ના જન જાગરણ  અભિયાન નું જામનગર માં લોંચિંગ કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલનમાં મોંઘવારી, પક્ષ માં મેમ્બરશિપ અને પ્રદેશ કાર્યક્રમો  અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply