Skip to main content
Settings Settings for Dark

જી.ટી.યુના કુલપતિ ડૉ. નવિન શેઠના હસ્તે એકેડેમિક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

Live TV

X
  • જી.ટી.યુના કુલપતિ ડૉ. નવિન શેઠના હસ્તે આ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો છે.

    કોરોના સંક્રમણના કારણે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધ્યો છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવવામાં યુઝ ટુ થયા છે, ત્યારે અમદાવાદમાં જે.જી. કોલેજ ઓફ કોમર્સ, એશિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને એકેડેમિક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવા આવી છે. જી.ટી.યુના કુલપતિ ડૉ. નવિન શેઠના હસ્તે આ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવવાનો છે. આ પ્રસંગે જીટીયુના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું, કે એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. આ પ્રસંગે એશિયા ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરેકટર ડૉ. એમ.પી.ચંદ્રન, ગુજરાત સાહિત્ય અકાદમીના રજીસ્ટાર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply