Skip to main content
Settings Settings for Dark

નવસારીના ગણદેવીમાં વર્ષોથી નવરાત્રિમાં આયોજિત થાય છે દોરી રાસ

Live TV

X
  • આ દોરી રાસમાં આપમેળે દોરી ગૂંચવાતી જાય છે અને છૂટતી જાય છે

    ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પણ કેટલાક આયોજનો વધુ આકર્ષણ જન્માવતા હોય છે. નવસારી જિલ્લાના ગણદેવી નગરનો દોરી રાસ તે ગરબાની અનોખી શૈલી છે. દોરી રાસ તે પ્રાચીન પદ્ધતિથી  રમાતો રાસ છે. ચોક્કસ તાલીમ પામેલા લોકોજ રંગત ઉઠાવી શકતા હોય છે. સામાન્ય નર નારી ઇચ્છે તો પણ દોરી રાસ રમવો મુશ્કેલ છે. દોરી રાસ રમવા માટે બે જોડીઓ બનાવવામાં આવે છે. તે આગળ પાછળ ગોળ ફરીને  રાસ રમે છે. દોરી આપમેળે ગૂંચવાતી જાય છે અને છૂટતી જાય છે. બુદ્ધિ ક્ષમતાના રાસ હોવાથી તાલીમ પામેલા લોકો જ દોરી રાસ ની મજા ઉઠાવી શકતા હોય છે. આવી પ્રાચીન પરંપરા કુંભાર કે પ્રજાપતિ સમાજે જાળવી રાખી છે. દોરી રાસની પરંપરાને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply