Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ ખાતે 26 જાન્યુઆરીથી ગિરનાર નેચર સફારીનો પ્રારંભ કરાયો

Live TV

X
  • જૂનાગઢ ઈકો ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ માટે સરકાર દ્વારા વન્ય પ્રાણી, પક્ષી અને પ્રકૃતિ દર્શનની સાથે-સાથે સિંહ દર્શનનો લાભ મળશે

    જૂનાગઢ ઈકો ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ માટે સરકાર  દ્વારા  વન્ય પ્રાણી , પક્ષીઅને પ્રકૃતિ દર્શનની સાથે સાથે   સિંહ દર્શનનો લાભ મળી રહે તે માટે ગિરનાર નેચર સફારી જૂનાગઢ ખાતે 26 જાન્યુઆરીથી પ્રારંભ કરાયો છે.જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.   ખાસ કરીને આ સફારીમાં કેમ્પમાં ઇન્દ્રેશ્વર,  જાબુંડી, પાતુરણ સહિતના વિસ્તારોમાં  26 કિલોમીટરની ટુર કરાવવામાં આવે છે.  ત્યારે પ્રવાસીઓએ પણ  આ નવા આયોજનને આવકાર્યુ છે. આ સફારીમાં સવારે અને સાંજે ચાર પરમીટ મળશે જેમાં  એક જીપ્સીમાં છ વ્યક્તિ  નો સમાવેશ  થશે. જેમાં પરમિટ ના રૂપિયા 800 , જીપ્સીના રૂપિયા 1700  અને ગાઈડ ના રૂપિયા 400 મળીને કુલ 2900  રૂપિયા ના દરમાં કુલ છ વ્યક્તિ આ ગિરનાર નેચર સફારી નો આનંદ માણી શકશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply