Skip to main content
Settings Settings for Dark

જેતપુરના જેઠુરભાઇ વાળાએ પોતાના બંગલામાં શરૂ કરી કોવિડ હોસ્પિટલ 

Live TV

X
  • ઘરમાં જ ઓકિસજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ ઉભી કરી

    જેતપુરના એક સેવાભાવીએ પોતાના બંગલામાં હોસ્પિટલ શરૂ કરી સેવાની અનોખી જ્યોત જગાવી છે. કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે જેના કારણે દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળતાં નથી ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના જેઠુરભાઇ વાળાએ પ્રેરણાદાયી કાર્ય શરૂ કર્યું છે.

    દર્દીઓના સગા માટે પણ  ચા-પાણીની સુવિધા

    અહીં તેમણે પોતાના ઘરમાં જ ઓકિસજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ ઉભી કરી છે. આ કોવિડ હોસ્પિટલમાં તમામ મુલાકાતીઓ અને દર્દીઓના સગા માટે પણ  ચા-પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેઠુર ભાઇની આ સેવામાં તેના પરિવારના તમામ સભ્યો પણ જોડાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply