ટંકારાના હમીરપર ગામમાં ધન્વન્તરી રથ દ્વારા ઘરે ઘરે તપાસ કરાઈ
Live TV
-
ટંકારા તાલુકામાં કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે ત્યારે હમીરપર ગામમાં ધન્વન્તરી રથ દ્વારા ઘરે ઘરે તપાસ કરી દવા વિતરણ કરી હતી
કોરોના સંક્રમણને ધ્યાને લઈને ધન્વન્તરી રથ ગ્રામ્ય પંથકમાં ફરી રહ્યો છે જેમાં ટંકારા તાલુકાના હમીરપર ગામમાં ઘરે ઘરે ધન્વન્તરી રથ મારફત તપાસ
કરાઈ હતી અને દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી જે કામગીરીમાં ધન્વન્તરી રથની ટીમ અને આરોગ્ય કાર્યકર જી જી સાગઠીયા સહિતના જોડાયેલ
હતા
