Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ જંગલની જડીબુટ્ટીથી અસાધ્ય રોગોની સારવાર કરતા વૈદ્ય

Live TV

X
  • કુદરતી વનસંપદાથી ભરપૂર એવો ડાંગ જિલ્લો અનેક વિશેષતાઓથી ભરપૂર છે. અહીં વન પ્રદેશમાં અનેક પ્રકારની દુર્લભ ગણાતી વનઔષધિઓ ભરપૂર પ્રમાણમાં છે. અહીં જડીબુટ્ટીથી અસાધ્ય રોગોની સારવાર કરતા વૈદ્ય પોતાની વર્ષો જૂની પરમ્પરા થી સારવાર કરતા આવ્યા છે.

    કુદરતી વનસંપદાથી ભરપૂર એવો ડાંગ જિલ્લો અનેક વિશેષતાઓથી ભરપૂર છે. અહીં વન પ્રદેશમાં અનેક પ્રકારની દુર્લભ ગણાતી વનઔષધિઓ ભરપૂર પ્રમાણમાં છે. અહીં જડીબુટ્ટીથી અસાધ્ય રોગોની સારવાર કરતા વૈદ્ય પોતાની વર્ષો જૂની પરમ્પરા થી સારવાર કરતા આવ્યા છે.

    ડાંગ જિલ્લો ત્રણ બાજુથી મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલો છે. ડાંગના વૈદ્ય દલપતભાઈ દર્દીઓની સારવાર રૂપી સેવાઓ કરી રહ્યા છે. ધવલીદોડ ગામમાં આવેલા ઉપચાર કેન્દ્રમાં વનઔષધિના જાણકાર વૈદ્ય દલપતભાઈ ઠાકરે દ્વારા ડાંગ જિલ્લાની બહુ કિંમતી જડીબુટ્ટી વનઔષધિથી સારવાર કરવામાં આવે છે. તેમણે સ્વર્ગસ્થ વૈદ્ય જાનુભાઈ ઠાકરે પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સ્વર્ગસ્થ જાનુ દાદાએ પોતાનું જ્ઞાન અન્યને પણ મળે તેવા પ્રયાસો કર્યા હતા અને તેના જ ભાગરૂપે આજે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલ દલપતભાઈ ધવલીદોડ ગામમાં ઉપચાર કેન્દ્ર શરૂ કરી લોકોની સેવા કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply