Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ ઠંડાપ્રદેશમાં ઉગતા એઁથોરિયમના ફૂલની ખેતી ભદરપાડા ગામમાં કરવાનો નવતર પ્રયોગ સફળ

Live TV

X
  • ડાંગ જિલ્લાના સૌથી અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભદરપાડા ગામમાં ઠંડાપ્રદેશમાં ઉગતા એઁથોરિયમના ફૂલની ખેતી કરી ગુરુકુળ સંસ્થાના સંચાલક અને શિક્ષક  કિશોરભાઈ પટેલે નવતર પ્રયોગ કર્યો છે. ડાંગ જેવા વિસ્તારમાં એઁથોરિયમના ફૂલ માટે વાતાવરણ ઊભું કરવા પોલીહાઉસ અને શેડનેટ હાઉસ ઊભા કરી સફળ રીતે ફૂલના 46 હજાર છોડ ઉગાડ્યાં છે. 

    આ એઁથોરિયમના ફૂલનો ઉપયોગ સજાવટ માટે થતો હોવાથી મોટા શહેરોમાં તેની માંગ વધુ હોય છે. શિક્ષક કિશોરભાઈ પટેલે લાલ, પીળા, લીલા, કેસરી તેમજ સફેદ ફૂલો એમ વિવિધ કલરમાં એઁથોરિયમના ફૂલોની ખેતી કરી છે. આ ફૂલના પાંદડાઓનો પણ શણગારોમાં ઉપયોગ થતો હોવાને કારણે ફુલની સાથે પાંદડાનું પણ વેચાણ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply