Skip to main content
Settings Settings for Dark

ડાંગના વઘઈમાં શિક્ષકે એન્થુરિયમની સફળ ખેતી કરી

Live TV

X
  • નારિયેળી ની છાલ અને કોલસા મિશ્રણ કરી આજુ બાજુ કાળા કલરની નેટ બાંઘી, ફૂલો નો, ઉછેર કર્યો છે

    હંમેશા પારંપરિક પાકોનું વાવેતર કરતા ડાંગ ના ખેડૂતો ,હવે ફુલો ની ખેતી તરફ પણ ,વળ્યા છે. ડાંગ જિલ્લા ના પ્રવેશદ્વાર ,એવા વઘઈ તાલુકા ના ,ભદર પાડા ગામ ના ,ખૂબ જ ઉત્સાહી શિક્ષક ,અને ખેડૂત ,એવા કિશોર ભાઈ ચૌધરીએ જિલ્લા ની ,બાગાયત કચેરી ના માર્ગદર્શન હેઠળ એન્થુરિયમ ની ખેતી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ગુજરાત માં ,ફક્ત એકજ એવા ખેડૂત દ્વારા ,એન્થુરિયમના ફૂલો ની ,સફળ ખેતી કરવા માં, આવી છે. આ સોઇલ લેસ ખેતી, કહેવાય છે. કિશોર ભાઈ એ ,એક એકર માં ,4 હજાર સ્કવેર મીટર માં ,આ ફૂલો નો ,ગ્રીન હાઉસ માં ,ઉછેર કર્યો છે. નારિયેળી ની છાલ ,અને કોલસા મિશ્રણ કરી, આજુ બાજુ, કાળા કલર ની ,નેટ બાંઘી, ફૂલો નો, ઉછેર કર્યો છે. આ ફૂલ ની ખેતી ,મુખ્યત્વે, ઠંડા પ્રદેશ એવા ડેનમાર્ક થાય છે. કિશોરભાઈ એ જણાવ્યું હતું ,કે, હાલ ,એક ફૂલની દસ થી પંદર રૂપિયા માં જાય છે, અને અત્યાર સુધી માં ,પાંચ હજાર જેટલા ફૂલો નું ,વેચાણ કર્યું છે. ફૂલોની ખેતી માં ,યોગ્ય માવજત કરાય, તો વર્ષે ૮ થી ૧૨ લાખ રૂપિયા ની ,આવક મેળવી શકાય છે. અને એક વખત ,ફુલો ઉગાડયા પછી ,દસ વર્ષ સુધી ,આ છોડ રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply