ડાંગ જિલ્લામાં ક્લસ્ટર યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને મશરૂમની ખેતી માટે યોજાયો જાગૃતિ કાર્યક્રમ
Live TV
-
રાજ્યમાં મહિલાઓ પગભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસના ભાગરુપે ડાંગ જિલ્લામાં ક્લસ્ટર યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને મશરૂમની ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપી ખેડૂતોને કિસાન કીટ તથા સ્કુલના બાળકોને શૈક્ષણિક કીટોનું નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અનેક મહાનુભાવો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
