Skip to main content
Settings Settings for Dark

ડૉ. સમીર દાણીએ અદ્યતન ટેક્નોલોજીથી 92 વર્ષીય વ્યક્તિની સારવાર કરી

Live TV

X
  • 92 વર્ષીય વ્યક્તિના મીટ્રલ વાલ્વમાં લીકેજને મિટ્રા ક્લિપનો ઉપયોગ કરી છાતી અને હૃદયને ખોલ્યા વગર સારવાર કરવામાં આવી.

    રાજ્યના ડોક્ટર સમીર દાણીએ અદ્યતન ટેક્નોલોજીની મદદથી 92 વર્ષીય વ્યક્તિની સારવાર કરી હતી. આ અંગે ડોક્ટર સમીર દાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌપ્રથમ પ્રકારની અદ્યતન ટેક્નોલોજી પ્રક્રિયામાં 92 વર્ષીય વ્યક્તિના મીટ્રલ વાલ્વમાં લીકેજને મિટ્રા ક્લિપનો ઉપયોગ કરી છાતી અને હૃદયને ખોલ્યા વગર સારવાર કરવામાં આવી હતી. આ દર્દીના મીટ્રલ વાલ્વમાં લીકેજને એપોલો સીવીએચએફ હોસ્પિટલમાં નવીન નોન ઈન્વેસિવ પર્ક્યુટેનિયસ મિટ્રલ વાલ્વ રિપેર ટેક્નિકનો ઉપયોગ કરીને સુધારવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply