Skip to main content
Settings Settings for Dark

તાપીના અંજનાબેનનો મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ

Live TV

X
  • તાપી  જિલ્લાના અંજનાબેન ખૂબ જ નાની જગ્યામાં મશરૂમની ખેતી કરી આત્મનિર્ભર બન્યાં છે. જેઓ સિવિલ એન્જીનિયર છે તેની સાથે તે મશરૂમની ખેતી કરી ગામની અન્ય મહિલાઓને આ વ્યવસાય થકી રોજગારી પૂરી પાડી છે અને ખેડૂતોને પણ મશરૂમની નફાકારક ખેતી તરફ આકર્ષાવામાં સફળ રહ્યાં છે.

    વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના રહેવાસી અંજનાબેન ગામીત જેમણે ડિપ્લોમાં સિવિલનો અભ્યાસ કર્યો છે અને તેઓ તેમની સિવિલ એન્જીનિયરના કામની સાથે સાથે નાની જમીનમાં શેડ બનાવીને મશરૂમની ખેતી કરીને વર્ષે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. મશરૂમની ખેતીના માધ્યમથી ગામની મહિલાઓને આ વ્યવસાય થકી રોજગારી પૂરી પાડી છે. અંજનાબેન દ્વારા ગામની મહિલાઓને રોજગારી આપી સ્વનિર્ભર બનાવી છે આ સાથે મહિલાઓ સંતોષની લાગણી પણ અનુભવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply