તાપીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઇનસેકટીસાઇટ મેનેજમેન્ટનો તાલીમ કોર્ષ શરૂ કરાયો
Live TV
-
તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો માટે 6 મહિનાનો ઇનસેકટીસાઇટ મેનેજમેન્ટનો નવસારી કૃષિ યુનિવર્સિટી અને હૈદરાબાદ યુનિવર્સિટીના સંયુક્ત પણે તાલીમ કોર્સ શરૂ કરાયો છે
તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો માટે 6 મહિનાનો ઇનસેકટીસાઇટ મેનેજમેન્ટનો નવસારી કૃષિ યુનિવર્સિટી અને હૈદરાબાદ યુનિવર્સિટીના સંયુક્ત પણે તાલીમ કોર્સ શરૂ કરાયો છે. જેમા ખેડુતોને ખેતીની વિવિધ પદ્ધતિઓ સહિત ખાતરોનો ઉપયોગ અને ઓર્ગેનિક ખેતી અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. ખેડુતો ઇનસેકટીસાઇટની ડીલર શિપ તોજ મેળવી શકે જો તેમને આ સબંધમાં જ્ઞાન હોય. જે માટે અઠવાડિયામાં દર શુક્રવારે આ ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે જેમાં બિયારણ, ખાતર ,ખેતીની પદ્ધતિ ઓ વગેરે અંગે પ્રેક્ટિકલ અને ટેકનીકલ જ્ઞાન પણ આપવામાં આવે છે.
