Skip to main content
Settings Settings for Dark

તાપી: છેલ્લા ત્રણ વર્ષમાં હજારો હેક્ટર જમીનમાં વાંસનું વાવેતર

Live TV

X
  • આજે 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. અનેક પરિવારો વાંસ આધારિત વસ્તુઓનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

    લોકોને વાંસના ફાયદા અને તેના ઉપયોગ વિશે જાણકારી મળે તે હેતુસર 18મી સપ્ટેમ્બરને વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં હજારો હેક્ટર જમીનમાં વાંસનું વાવેતર કરવામાં આવ્યું છે.  જિલ્લામાં ગયા વર્ષે 945  હેકટર જમીનમાં વાંસ ઉગાડવામાં આવ્યા છે. તાપી જિલ્લાના  46 ગામોમાં રહેતા 2171 કોટવાડિયા સમાજના પરિવારો આજે પણ વાંસ આધારિત વસ્તુઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. તાજેતરમાં ૩૫ હેક્ટર રેવન્યુ જમીનમાં બામ્બુનું વાવેતર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply