Skip to main content
Settings Settings for Dark

દ.ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી

Live TV

X
  • 4 અને 5 તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની વકી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

    રાજ્યમાં સારા વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.. તો 4 અને 5 તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની વકી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ગઈકાલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસવાની સંભાવના છે તો બીજી તરફ રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે અને સારા વરસાદ માટે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની રાહ જોવી પડશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply