Skip to main content
Settings Settings for Dark

દમણ : સખી મંડળની બહેનો સારી આવક મેળવી આત્મનિર્ભર બની

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આદિવાસી બચત વુમન સેલ્ફ હેલ્પ સખી મંડળ દ્વારા શાકભાજીની દુકાન શરૂ કરવામાં આવી છે.આ નવી દુકાનથી સખી મંડળની બહેનો સારી આવક મેળવી આત્મનિર્ભર બની રહી છે.મોટી દમણ નાઈલા પારડીની 11 બહેનોએ આદિવાસી બચત સખી મંડળ શરૂ કર્યું છે.તેઓ અત્યાર સુધી પોતાની રીતે નાની નાની બચત કરતી હતી.અને આ બચતમાંથી કેવી રીતે મોટી કમાણી કરી શકાય તેનું સંશોધન કરતી હતી.ત્યારે જિલ્લા તંત્ર દ્વારા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાઓએ શાકભાજીની દુકાન શરૂ કરી હતી.તેમણે રૂપિયા 20 હજારના રોકાણથી આ દુકાન શરૂ કરી છે અને આજે સારી આવક મેળવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply