Skip to main content
Settings Settings for Dark

દિન વિશેષ: વિશ્વ એઇડ્સ દિવસ

Live TV

X
  • આજે વિશ્વ એઇડ્સ દિવસ છે. આ રોગચાળાને સમાપ્ત કરવા માટે કરવામાં આવી રહેલા કાર્ય ની સરાહના કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. તેનું લક્ષ્ય હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ-એચઆઈવી ની જીવલેણ સ્થિતિ સાથે જીવતા લોકોના મનોબળને વધારવા માટે પણ છે. વિશ્વ એઇડ્સ દિવસ સૌ પ્રથમ 1988 માં ઉજવવામાં આવ્યો હતો. એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS) એ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV)ના કારણે જીવન માટે જોખમી સ્થિતિ છે. HIV વાયરસ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને અન્ય રોગો સામે તેનો પ્રતિકાર ઓછો કરે છે. વિશ્વ એઇડ્સ દિવસ 2021 ની થીમ 'અસમાનતાનો અંત, એઇડ્સનો અંત' છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply