Skip to main content
Settings Settings for Dark

દીવઃ 3700 જેટલા વિદ્યાર્થીઓને પુસ્તકો નિઃશુલ્ક અપાયાં

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને સહકારી શાળાના બાળકોને નિઃશુલ્ક પાઠ્યપુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    દીવની પ્રાથમિક મિડલ હાયર સેકન્ડરી સહિત ૧૯ શાળામાં અભ્યાસ કરતાં લગભગ ૩૭૦૦ જેટલાં વિદ્યાર્થીઓને દરેક વિષયના પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવ્યાં હતાં.

    મહત્વપૂર્ણ છે કે, દીવ શિક્ષણ વિભાગ દ્વારા પહેલે થી જ ઓનલાઇન એજ્યુકેશનનો પ્રારંભ કરાયો છે. તેથી આ પુસ્તકો મળતા બાળકોને સરળતા રહેવાનું શિક્ષણવિદોએ જણાવ્યું હતું. જ્યારે વિનામૂલ્યે પુસ્તકો મળતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ રાહત અનુભવી હતી અને શિક્ષણ વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply