દીવઃ 9 શાળાઓને ટીએલએમ પ્રદર્શન થકી ટ્રોફી એનાયત કરાઈ
Live TV
-
જેમાં શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ ટીએલએમ પ્રદર્શનનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી શાળાઓને ક્રમાંક આપવામાં આવ્યો હતો. અને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શિક્ષણમાં શૂન્ય નિવેશ નવાચાર અંતર્ગત શાળા શિક્ષકો દ્વારા ટીએલએમ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અરવિંદો સોસાયટી ન્યુ દિલ્લી અને સમગ્ર શિક્ષા વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દીવની 9 પ્રાથમિક તથા મીડલ સ્કૂલની પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
