Skip to main content
Settings Settings for Dark

બ.કાંના ખેડૂતે નોકરીને બદલે શરૂ કરી મધની ખેતી, કરે છે લાખોની કમાણી 

Live TV

X
  • ગુજરાતમાં સરહદી બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અવ્વલ નંબરે જોવા મળી રહ્યો છે. જિલ્લાના શિક્ષિત યુવકો પણ હવે ખેતી તરફ જોડાયા છે ત્યારે ડીસાના નાગફણા ગામના એક અનુસ્નાતક યુવાન ખેડૂત પંકજભાઈએ સરકારી નોકરી કરવાને બદલે મધની ખેતી શરૂ કરી હતી. 

    દાંતીવાડા યુનિવર્સિટીના માર્ગદર્શનથી ચાર વર્ષ પહેલાં માત્ર 10 પેટી સાથે મધ ઉછેર કરનાર આ યુવાન આજે 700 જેટલી મધની પેટી રાખીને લાખોની કમાણી કરી રહ્યો છે. ચાર વર્ષની મહેનત બાદ હાલ આ ખેડૂત વર્ષે 15 હજાર કિલો મધનું પ્રોડક્શન કરીને 15 લાખની કમાણી કરી રહ્યો છે. 

    સાથે જ 300 જેટલી પેટી અન્ય ખેડૂતોને ભાડે આપી છે. જેથી અન્ય ખેડૂતો પણ મધ ઉછેર કરીને લાખોની કમાણી કરી શકે. મધની ખેતી બદલ પંકજભાઈને બનાસકાંઠા બેસ્ટ ફાર્મર એવોર્ડ તેમજ સીઆઈઆઈ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બેસ્ટ યુવા ખેડૂત એવોર્ડ પણ મળ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply