દીવમાં તંત્રની મંજૂરી બાદ ખાણી-પીણીના સ્ટોલને ખોલવાની મંજૂરી
Live TV
-
દિવ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.. અહીં દેશના ખૂણેખૂણેથી લોકો ફરવા માટે આવે છે.. જોકે કોરોનાની મહામારીના પગલે આ પ્રવાસન સ્થળને બંધ કરી દેવાયું હતું.
દિવ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.. અહીં દેશના ખૂણેખૂણેથી લોકો ફરવા માટે આવે છે.. જોકે કોરોનાની મહામારીના પગલે આ પ્રવાસન સ્થળને બંધ કરી દેવાયું હતું. પરંતુ હવે અનલોકની માર્ગદર્શિકા મુજબ અને સંપૂર્ણ તકેદારી સાથે તેને ફરી તે શરૂ કરવામાં આવ્યું છે.. સરકાર ની ગાઈડલાઈન મુજબ ખાણી પીણી ના સ્ટોલ ને ખોલવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે ..જોકે દીવમાં પર્યટકો ને પરિવાર સાથે હરવા ફરવા માટે નાગવા બીચ ના દરિયા જઈ શકશે પણ હજી સુધી દરિયામાં નાહવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
